VIDEO: ઉત્તરાખંડમાં નોંધાયેલી એફઆઈઆર માત્ર રાજનીતિ પૂરતી મર્યાદિત નથી: રાહુલ
સોર્સ : gstv
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે મહિલાઓ અને પીડિતોને એફઆઈઆર નોંધાવવા માટે પોલીસ સ્ટેશનો અને અદાલતોના ધક્કા ખાવા પડે છે, તેમણએ પોલીસની કાર્યવાહી પર સવાલ ઉભા કર્યા છે. ઉત્તરાખંડમાં તેમની વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર માત્ર રાજનીતિ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે કાયદાના અમલીકરણમાં રહેલા બેવડા ધોરણો અને સિસ્ટમની પ્રાથમિકતાઓ પર લાંબા સમયથી ચાલી આવતી ચિંતાઓને ફરીથી ઉજાગર કરે છે.

