VIDEO : 'રાહુલ ગાંધી પાગલ છે...', આસામના સીએમ હિમંતા બિસ્વાએ UCC મુદ્દે આપ્યું નિવેદનછેલ્લું અપડેટ : 04 Apr 2026Your browser does not support the video tag.સોર્સ : gstvકોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નિવેદન પર આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે,"તેઓ પાગલ છે." હિમંત બિસ્વાએ કહ્યું કે, આદિવાસીઓને યુસીસી (યુનિફોર્મ સિવિલ કોડ)થી અલગ રાખવામાં આવશે. ટોપિક્સ:rahul gandhihimanta biswa sarmagstvgstv news