Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Purification controversy of Uttarakhand Haldwani: BJP and leaders react sharply to Rahul Gandhi's attacks

VIDEO: ઉત્તરાખંડ હલ્દવાની શુદ્ધિકરણ વિવાદ: રાહુલ ગાંધીના પ્રહારો સામે ભાજપ અને નેતાઓની તીખી પ્રતિક્રિયા

Timeછેલ્લું અપડેટ : 29 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તરાખંડના હલ્દવાનીમાં મલ્લિકાર્જુન ખડગેની મુલાકાત બાદ થયેલી શુદ્ધિકરણ વિધિને લઈને રાહુલ ગાંધીએ ભાજપ અને RSS પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ કૃત્યને SC/ST એક્ટ હેઠળ ગુનાહિત ગણાવી PM મોદી પાસે FIRનો આદેશ માંગ્યો છે….જવાબમાં ભાજપે એક દલિત વ્યક્તિનો વીડિયો શેર કરી કોંગ્રેસ પર ખોટી વાર્તા ફેલાવવાનો આરોપ મૂક્યો છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કોંગ્રેસના શાસનકાળના પાયા પર સવાલ ઉઠાવ્યા હતા, જ્યારે સાંસદ રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર જૂઠું બોલવાનો આક્ષેપ કરી ખડગે વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે.

App Store