VIDEO: દિલ્હીમાં આરએસએસ મુખ્યાલય બહાર વિરોધ પ્રદર્શન, કોંગ્રેસના નેતા ઉદિત રાજની અટકાયત કરાઈ
સોર્સ : gstv
દિલ્હીમાં કોંગ્રેસના નેતા ઉદિત રાજ અને પાર્ટી કાર્યકરોએ કેશવ કુંજ સ્થિત આરએસએસ મુખ્યાલયની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું... હલ્દવાની શુદ્ધિકરણ વિવાદ અંગે રાહુલ ગાંધી વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર અને મલ્લિકાર્જુન ખડગેના અપમાનના વિરોધમાં આ દેખાવ કરવામાં આવ્યા હતા. પ્રદર્શન દરમિયાન ઉદિત રાજે મનુસ્મૃતિ દહન પણ કર્યું હતું. પરિસ્થિતિ વણસતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ઉદિત રાજ સહિત અનેક કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.

