Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Proceedings against illegal chambers of lawyers outside the High Court in Lucknow

VIDEO: લખનઉમાં હાઈકોર્ટ બહાર વકીલોની ગેરકાયદે ચેમ્બરો સામે કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 30 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

લખનઉમાં જિલ્લા કોર્ટ પરિસર નજીક જાહેર જમીન પર બનેલા કથિત ગેરકાયદે વકીલોની ચેમ્બરો સામે તોડફોડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અલ્હાબાદ હાઈકોર્ટના નિર્દેશ બાદ લખનઉ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે પણ ગેરકાયદે બાંધકામો હટાવવાના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો છે. અગાઉ 72 ચેમ્બરોની ઓળખ કરવામાં આવી હતી, જેમાંથી 14ને તોડી પાડવામાં આવ્યા છે અને બાકીના 58 સામે કાર્યવાહી થવાની છે.

App Store