Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Preparations on war footing for CM oath-taking ceremony at Khanpara ground in Guwahati

VIDEO : ગુવાહાટીમાં ખાનપારાના મેદાનમાં CM શપથવિધિની યુદ્ધના ધોરણે તૈયારીઓ, PM મોદી રહેશે હાજર

Timeછેલ્લું અપડેટ : 08 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુવાહાટીના ખાનપારા વિસ્તારમાં આવેલા વેટરનરી કોલેજ મેદાન ખાતે નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહ માટે અત્યારે યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે. આ ભવ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહે તેવી શક્યતા છે. મેદાનમાં વિશાળ સ્ટેજ, વીઆઈપી બેઠક વ્યવસ્થા અને સુરક્ષા માટે મજબૂત બેરિકેટિંગ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર વિસ્તારને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવી રહ્યો છે. આસામની પરંપરા અને સંસ્કૃતિની ઝલક પણ સમારોહમાં જોવા મળશે.

App Store