VIDEO: બાંકીપુર પેટાચૂંટણીમાં પ્રશાંત કિશોરની ભવ્ય જીત, ભાજપે હાર સ્વીકારી
સોર્સ : gstv
જન સુરાજ પાર્ટીના વડા પ્રશાંત કિશોરે બાંકીપુર પેટાચૂંટણીમાં નોંધપાત્ર લીડ મેળવી છે. ૨૫મા રાઉન્ડ સુધીમાં તેઓ 13 હજારથી વધુ મતોથી આગળ છે. ભાજપે હાર સ્વીકારી લીધી છે અને ફક્ત પ્રશાંત કિશોરની જીતની ઔપચારિક જાહેરાત જ બાકી છે....લાલુ પ્રસાદ યાદવની પુત્રીઓ રોહિણી આચાર્ય અને મીસા ભારતીએ પ્રશાંત કિશોરને જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતાં રોહિણી આચાર્યએ જણાવ્યું કે આ જીત સતત સંઘર્ષ અને જનતા સાથેના જોડાણનું પરિણામ છે. મીસા ભારતીએ પણ પ્રશાંત કિશોરની જીતને ભાજપ માટે પરોક્ષ વિજય ગણાવી હતી.

