Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Portfolio allocation in Delhi Cabinet, CM Rekha Gupta will have these departments

દિલ્હી કેબિનેટમાં ખાતા ફાળવણી, મુખ્યમંત્રી રેખા ગુપ્તા પાસે હશે આ વિભાગો

Timeછેલ્લું અપડેટ : 20 Feb 2025
લાઇવ ટીવીGoogle News
દિલ્હી કેબિનેટમાં ખાતા ફાળવણી, મુખ્યમંત્રી રેખા ગુપ્તા પાસે હશે આ વિભાગો

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત બાદ સરકાર પણ રચાઈ. પહેલી વાર ધારાસભ્ય બનેલા ભાજપ નેતા રેખા ગુપ્તાએ દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમની સાથે 6 ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા, જેમાં સૌથી મોટું નામ પ્રવેશ વર્માનું છે.

App Store

દિલ્હીમાં સરકારની રચના અને મંત્રીમંડળના શપથ ગ્રહણ બાદ હવે વિભાગોનું વિભાજન પણ થઈ ગયું છે. આ 6 કેબિનેટ મંત્રીઓને અલગ અલગ ખાતા ફાળવવામાં આવ્યા છે.

Image