VIDEO: દિલ્હીમાં પ્રદૂષણ નિયંત્રણ ૧ નવેમ્બરથી બાંધકામ પર પ્રતિબંધ, પાર્કિંગ શુલ્ક બમણું થશે
સોર્સ : gstv
દિલ્હી-NCRમાં વધતા પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે સરકારે આગામી ૧ નવેમ્બર, ૨૦૨૬થી અનેક કડક પગલાં લાગુ કરવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત ૧ નવેમ્બરથી ૩૧ જાન્યુઆરી સુધી ધૂળ ઉડાવતી તોડફોડની પ્રવૃત્તિઓ અને બહારના બાંધકામના કામો પર પ્રતિબંધ રહેશે, જ્યારે ૧૦ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી દરમિયાન તમામ બાંધકામ પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ રહેશે....ખાનગી વાહનોના ઉપયોગને ઘટાડવા માટે અધિકૃત પાર્કિંગ સ્થળો પર શુલ્ક બમણું કરાશે અને સરકારી ઓફિસોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

