Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Police unravels Deepak's false claim pole, releases clarification, video

VIDEO: પોલીસે દીપકેના જૂઠા દાવાની પોલ ખોલી કરી સ્પષ્ટતા, વીડિયો જાહેર કર્યો

Timeછેલ્લું અપડેટ : 11 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અભિજિત દીપકેની અટકાયત અંગે પોલીસે વીડિયો જાહેર કરીને ખોટી છાપ ઊભી કરાઈ હોવાનો દાવો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, દીપકેના દાદીના અવસાનની જાણ થતાં તેમને પરિવાર પાસે જવા માટે બસ, ટ્રેન કે વિમાનની વ્યવસ્થા કરી આપવાની ઓફર કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે એક વીડિયો જાહેર કર્યો હતો. વીડિયોમાં પોલીસકર્મી દીપકેને કહે છે કે, 'દાદીનું નિધન થયું હોવાથી જો તમારે જવું હોય તો બસ, વિમાન, ટ્રેન કે અન્ય કોઈ માધ્યમથી મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવી શકાય. પોલીસે દીપકેને એ પણ પૂછ્યું કે, તેઓ તેમના પિતા સાથે વાત કરવા ઈચ્છે છે. તેના જવાબમાં દીપકેએ કહ્યું કે, આ સમયે તે પિતા સાથે વાત નહીં કરી શકે.' આ મામલે દિલ્હી પોલીસે પોતાની કાર્યવાહીનો બચાવ કર્યો છે.

App Store