મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: જનતા હાલ મોંઘવારી અને બેરોજગારી બે રાવણ સામે લડી રહી છે: પ્રિયંકા ગાંધી

સોર્સ: gstv

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ દેશની વર્તમાન પરિસ્થિતિ અંગે મોટું નિવેદન આપ્યું છે...તેમણે જણાવ્યું કે દેશની સામાન્ય જનતા બેરોજગારી અને વધતી જતી મોંઘવારીના સ્વરૂપમાં રહેલા રાવણનો સામનો કરી રહી છે. આ રાજકારણ કરવાનો સમય નથી, પરંતુ સત્ય અને અસત્ય વચ્ચેનો સંઘર્ષ આજે પણ અકબંધ છે. કોંગ્રેસ હંમેશા સત્યની સાથે ઊભી રહી છે અને આગળ પણ સત્ય માટે લડતી રહેશે.

આ સમાચાર શેર કરો