VIDEO: જાતિ ગણતરીની પદ્ધતિ સામે વિપક્ષનો વિરોધ: રાહુલ ગાંધી અને ખડગેએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર
સોર્સ : gstv
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંયુક્ત પત્ર પાઠવીને જાતિ ગણતરી માટે અપનાવવામાં આવતી રહેલી ખુલ્લા પ્રશ્નોની પદ્ધતિ સામે ગંભીર વાંધો ઉઠાવ્યો છે.... વિપક્ષે દલીલ કરી છે કે આ અચોક્કસ પદ્ધતિથી એક જ જાતિ હજારો નામોમાં વહેંચાઈ જશે, જેનાથી ડેટા અવિશ્વસનીય બનશે. પત્રમાં ઓબીસી શ્રેણીની ગેરહાજરી પર પણ ચિંતા વ્યક્ત કરાઈ છે.

