Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Opposition firm on Gyanesh Kumar's demand for resignation

VIDEO: જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ પર વિપક્ષ અડગ

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીમાં વિપક્ષી સાંસદો અને પોલીસ વચ્ચે ફરી ઘર્ષણની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તમામ વિપક્ષી સાંસદો સાથે વિરોધ પ્રદર્શન માટે જંતર-મંતર તરફ આગળ વધવાની જાહેરાત કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યાં સુધી જ્ઞાનેશ કુમાર રાજીનામુ નહીં આપે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. વિપક્ષી સાંસદોની ગતિવિધિઓ પર દિલ્હી પોલીસ નજર રાખી રહી છે અને હાલ ‘વેઇટ એન્ડ વોચ’ની રણનીતિ અપનાવી છે. સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે પોલીસકર્મીઓને અટકાયત સહિતની કાર્યવાહી અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

App Store