Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : One person died in a scuffle with the police in Bhadrawah

VIDEO: ભદ્રવાહમાં પોલીસ સાથેની ઝપાઝપીમાં એકનું મોત

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લા હેઠળના ભદ્રવાહ વિસ્તારમાં પોલીસ તપાસ દરમિયાન થયેલી એક હિંસક ઝપાઝપીમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ઘટનાને પગલે સમગ્ર ભદ્રવાહ પંથકમાં ભારે તણાવ અને ઉત્તેજનાનો માહોલ સર્જાયો છે. સામે આવેલા વીડિયો દ્રશ્યોમાં ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે વિસ્તારમાં વધારાનો પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક લોકો દ્વારા મામલે તટસ્થ તપાસ અને જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી રહી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વરિષ્ઠ પોલીસ અને વહીવટી અધિકારીઓ પ્રદર્શનકારીઓ સાથે વાટાઘાટો કરી રહ્યા છે.

App Store