Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : New VB-G RAM G Yojana replaces MGNREGA in first month Big shock: Rural employment drops by 50 percent in July!

VIDEO: મનરેગાની જગ્યાએ આવેલી નવી VB-G RAM G યોજનાના પહેલા જ મહિને મોટો ઝટકો: જુલાઈમાં ગ્રામીણ રોજગાર 50 ટકા ઘટ્યો!

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મનરેગાના સ્થાને લાગુ કરવામાં આવેલી નવી VB-G RAM G યોજનાના પ્રથમ મહિનામાં રોજગાર સર્જનની ઝડપ ધીમી જોવા મળી છે. જુલાઈ 2026માં આ યોજના હેઠળ 7.67 કરોડ લોકોનને રોજગારી આપવામાં આવી. જે ગત વર્ષે જુલાઈમાં મનરેગાના 15.33 કરોડના આંકડા કરતા આશરે 50 ટકા ઓછો છે. સરકારની 1 જુલાઈ 2026થી બે દાયકા જૂની મનરેગા યોજનાની જગ્યાએ  વિકસિત ભારત-ગેરંટી ફોર રોજગાર એવમ્ આજીવિકા મિશન ગ્રામીણ  લાગુ કરવામાં આવી હતી. સરકારે તેને અપગ્રેડેડ વર્ઝન ગણાવતા રોજગારની ગેરંટી 100 દિવસથી વધારીને 125 દિવસ કરી છે, અને લઘુત્તમ વેતન 300 રૂપિયા નક્કી કર્યુ છે.

App Store

 

ટોપિક્સ:GSTV NewsGujarati News