Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : More than two crore names missing from draft voters list in Maharashtra

VIDEO: મહારાષ્ટ્રમાં ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બે કરોડથી વધુ નામ ગાયબ

Timeછેલ્લું અપડેટ : 01 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહારાષ્ટ્રમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન બાદ જાહેર થયેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી ૨ કરોડ 6  લાખથી વધુ મતદારોના નામ બાકાત રહ્યા છે, જે કુલ મતદારોના 21 ટકા જેટલું થાય છે... હવે સુધારેલી યાદીમાં ૭ કરોડ 71 લાખ મતદારો નોંધાયેલા છે. સરનામે ઉપલબ્ધ ન હોવા, મૃત્યુ પામવા કે ફોર્મ સબમિટ ન કરવાને કારણે આ નામો કમી થયા છે, જેમાં પુણે અને થાણે મોખરે છે. ચૂંટણી પંચે બાકાત રહી ગયેલા લાયક નાગરિકો માટે ૩૧ ઓગસ્ટથી ૩૦ સપ્ટેમ્બર સુધી દાવા અને વાંધા અરજી પ્રક્રિયા ખુલ્લી મૂકી છે.

App Store