VIDEO: મસ્કના Grok AIએ BJP અને ગોદી મીડિયાની કરી બોલતી બંધ, યુઝર્સ લઈ રહ્યા છે મજા
ભારત સરકાર વિશ્વના સૌથી વધુ ધનવાન ઈલોન મસ્કની ટેસ્લા ભારતમાં ગાડીઓનું વેચાણ કરે અને સેટેલાઈટ માધ્યમથી સ્ટારલિંક ઈન્ટરનેટ સેવાઓ આપે તે માટે લાલ જાજમ બિછાવી રહી છે. ત્યારે બીજી બાજુ ઈલોન મસ્કનું AI ચેટબોટ ભારતમાં રાજકીય નેતાઓ અને પત્રકારોની પોલ ખોલી રહ્યું છે. જેને લઈને યુઝર્સ AI ચેટ બોટને પ્રશ્નો પૂછી મજા લઈ રહયા છે. જેનો વીડિયો યૂ ટ્યુબ પર 4PM નામની ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. જે વ્યૂઅર્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહીઓક છે.

