Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Major scam in CSR funds: busted racket run by fake doctor, information of PSUs and banks officials involved

VIDEO: સીએસઆર ભંડોળમાં મોટું કૌભાંડ: નકલી ડૉક્ટર દ્વારા ચાલતા રેકેટનો પર્દાફાશ, પીએસયુ અને બેંકોના અધિકારીઓ સંડોવાયેલા હોવાની માહિતી

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 40થી વધુ જાહેર ક્ષેત્રના એકમો અને સરકારી બેંકોના ટોચના અધિકારીઓ સાથે સંકળાયેલા મોટા લાંચ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. બારમા ધોરણનો અભ્યાસ છોડી દેનાર અને ત્રણ દાયકાથી તબીબી ડૉક્ટર હોવાનો ઢોંગ કરનાર ધર્મેન્દ્ર કુમાર ચંદ્રદેવ દ્વારા ચલાવાતા ચેરિટી ટ્રસ્ટો દ્વારા સેંકડો કરોડના CSR ભંડોળની ઉચાપત અને મની લોન્ડરિંગ કરવામાં આવ્યું હતું....આ રેકેટમાં નકલી ડૉક્ટરે વિવિધ ટ્રસ્ટો દ્વારા CSR દાન મેળવીને ભંડોળ કમિશન કાપીને રોકડમાં પરત કર્યું હતું. આ કૌભાંડમાં સંડોવાયેલા પીએસયુ અધિકારીઓને ભારે લાંચ અપાતી હતી. ૧ ઓક્ટોબરે ચાર રાજ્યોમાં આઠ સ્થળોએ દરોડા પાડીને એજન્સીએ ૨૧ લાખ રૂપિયા રોકડ અને અનેક પુરાવા જપ્ત કર્યા છે.

App Store