Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Mahawalkathon 2026 organized in Mumbai

VIDEO: મહાવૉકાથોન ૨૦૨૬ મુંબઈમાં આયોજિત

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહારાષ્ટ્ર સરકાર દ્વારા જમીન અને જળ સંરક્ષણ પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી મુંબઈમાં મહા વૉકાથોન ૨૦૨૬નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ રાજ્યસ્તરીય મુખ્ય કાર્યક્રમનું આયોજન જળ સંરક્ષણ વિભાગ દ્વારા મુંબઈ સહિત મહારાષ્ટ્રના તમામ ૩૬ જિલ્લાઓમાં એક સાથે કરવામાં આવ્યું હતું.આ વૉકાથોનની મુખ્ય થીમ જમીન બચાવો,જળ બચાવો, આવતીકાલ સુરક્ષિત કરો' રાખવામાં આવી હતી. આ ૩ કિમીની વોકાથોનમાં નાગરિકો, યુવાનો અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પહેલનો મુખ્ય હેતુ લોકોને પર્યાવરણ સુરક્ષા અને જળ સંચય વિશે જાગૃત કરવાનો હતો, જેથી ભવિષ્ય માટે કુદરતી સંસાધનોનું જતન થઈ શકે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News