Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Madras High Court gave a big blow to Vijay Thalapati in the Karoor stampede

VIDEO: કરૂર નાસભાગ વિજય થલાપતિને મદ્રાસ હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કરુર નાસભાગ મામલામાં તમિલનાડુની વિજય સરકારને મદ્રાસ હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે મૃતકોના નજીકના સંબંધીઓને સરકારી નોકરી આપવાના રાજ્ય સરકારના આદેશને રદ કરી દીધો છે....કોર્ટે જણાવ્યું કે સીબીઆઈ વર્તમાનમાં આ કેસની તપાસ કરી છે અને સુપ્રીમ કોર્ટ પણ સમગ્ર કાર્યવાહી પર નજર રાખી રહ્યું છે. આ તબક્કે તપાસ પૂરી થાય તે પહેલાં વહીવટી નિર્ણય લેવો અયોગ્ય છે....યાદ રહે કે 27 સપ્ટેમ્બર 2025ના રોજ કરુરના વેલુસ્વામીપુરમમાં ટીવીકે રેલી દરમિયાન થયેલી ભાગદોડમાં 41 લોકોના જીવ ગયા હતા. મુખ્યમંત્રી વિજયે 10 જુલાઈ 2026ના રોજ કરુરની મુલાકાતે 32 પરિવારોને નિમણૂક પત્રો આપ્યા હતા.

App Store