Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Live Updates Pahalgam Terror Attack

Pahalgam Attack પર એક્શનમાં સરકાર, PM મોદીના ઘરે હાઇલેવલ બેઠક; અમિત શાહ-રાજનાથ પહોંચ્યા

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2025
લાઇવ ટીવીGoogle News
Pahalgam Attack પર એક્શનમાં સરકાર, PM મોદીના ઘરે હાઇલેવલ બેઠક; અમિત શાહ-રાજનાથ પહોંચ્યા

પહેલગામમાં આતંકી હુમલામાં 26 લોકોના મોત બાદ કાશ્મીર બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ આતંકી હુમલામાં બે વિદેશી પ્રવાસીઓ સહિત 26 લોકોના મોત થયા છે જ્યારે 20 લોકો ઘાયલ છે. ઘટના બાદ ગૃહમંત્રી અમિત શાહે પહેલગામ પહોંચીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

આતંકી હુમલા બાદ સરકાર એક્શનમાં

આતંકી હુમલા બાદ સરકાર એક્શનમાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહેલગામમાં ઘટનાસ્થળની સમીક્ષા કરશે. બીજી તરફ PM મોદી પણ સાઉદી અરબનો પ્રવાસ ટુંકાવીને ભારત પરત ફર્યા છે. 

PM મોદીની અધ્યક્ષતામાં બેઠક

પહેલગામ હુમલાને લઇને દિલ્હીમાં PM મોદીની અધ્યક્ષતામાં સાંજે 6 વાગ્યે CCSની બેઠક મળશે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત કેટલાક ટોચના અધિકારી હાજર રહેશે.

 

23 Apr 2025

અમિત શાહ-રાજનાથ CCS બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા

23 Apr 2025

આતંકી હુમલાનો ભારત જડબાતોડ જવાબ આપશે- રાજનાથ સિંહ

23 Apr 2025

રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ત્રણેય સૈન્ય પ્રમુખો સાથે બેઠક

23 Apr 2025

અમિત શાહે પહેલગામમાં એરિયલ વ્યૂ સર્વે કર્યો

23 Apr 2025

PM Modiએ કાનપુરનો પ્રવાસ રદ કર્યો

23 Apr 2025

3 આતંકીઓના સ્કેચ જાહેર કરાયા

23 Apr 2025

શ્રીનગર માટે ભાડુ ના વધારો, ટિકિટ કેન્સલેશન ચાર્જ પણ માફ- સરકારનો એરલાઇન્સને આદેશ

23 Apr 2025

અમિત શાહ પીડિત પરિવારોને મળ્યા

23 Apr 2025

પહેલગામ હુમલા પર સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ

23 Apr 2025

પહેલગામમાં આતંકી હુમલા બાદ જમ્મુમાં સુરક્ષા વધારાઇ

23 Apr 2025

ઉરીમાં 2 આતંકી ઠાર