Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : live update Operation Sindoor Indian And Pakistan Attack

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો: પાકિસ્તાનનો ભૂજથી જમ્મુ સુધી હુમલો; ભારતે આપ્યો વળતો જવાબ

Timeછેલ્લું અપડેટ : 08 May 2025
લાઇવ ટીવીGoogle News
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો: પાકિસ્તાનનો ભૂજથી જમ્મુ સુધી હુમલો; ભારતે આપ્યો વળતો જવાબ

પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ ભારતે Operation Sindoor દ્વારા જવાબ આપ્યો હતો. ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર હુમલા વધી ગયા છે. ભૂજથી જમ્મુ સુધી પાકિસ્તાને મિસાઇલ અને ડ્રોન વડે હુમલો કર્યો છે.

ભારતીય સેનાએ પાકિસ્તાનનું F-16 ફાઇટર જેટ તોડી પાડ્યું

ભારતીય સેનાની એર ડિફેન્સ યૂનિટ્સે પાકિસ્તાનના એક F-16 ફાઇટર જેટને પણ તોડી પાડ્યું છે. આ કાર્યવાહી નિયંત્રણ રેખા પાસે કરવામાં આવી છે. જ્યારે પાકિસ્તાની જેટે ભારતીય હવાઇ સીમામાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો.

ધરમશાળાથી ખેલાડીઓને દિલ્હી લાવવા માટે વંદે ભારત ટ્રેન રવાના

ધરમશાળામાં મેચ દરમિયાન અચાનક સુરક્ષાની સ્થિતિ બગડ્યા બાદ BCCIએ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને સુરક્ષિત પરત લાવવા માટે ખાસ વંદે ભારત ટ્રેનની વ્યવસ્થા કરી છે. આ ટ્રેન ઉનાથી રવાના કરવામાં આવી છે જે ધરમશાળાના સૌથી નજીક રેલવે સ્ટેશનમાંથી એક છે. BCCIએ ખેલાડીઓને પ્રાથમિકતા પર દિલ્હી પહોંચાડવાના આદેશ આપ્યા છે.

09 May 2025

પઠાણકોટ નજીક પાકિસ્તાની વાયુસેનાના ફાઇટર જેટને તોડી પડાયું

09 May 2025

કરાચી પર નૌસેનાએ કર્યો હુમલો

08 May 2025

અસીમ મુનીરને પાક સેના પ્રમુખ પદેથી હટાવાની શક્યતા-સુત્ર

08 May 2025

IPLને રદ કરાઇ

08 May 2025

ભારતે 8 હજારથી વધુ X એકાઉન્ટ બ્લોક કરવાના આદેશ

08 May 2025

જેસલમેરમાંથી પાકિસ્તાનનો પાયલોટ પકડાયો

08 May 2025

અમદાવાદ સહિત તમામ એરપોર્ટ પર હાઇએલર્ટ

08 May 2025

પાકિસ્તાને જમ્મુ-પઠાણકોટ-ઉદ્યમપુરમાં સૈન્ય સ્ટેશનોને નિશાન બનાવ્યા

08 May 2025

પાકિસ્તાનને જડબાતોડ જવાબ મળશે- એસ.જયશંકર

08 May 2025

ભારતે લાહોર પર કર્યો ડ્રોન એટેક

08 May 2025

ભારતે પાકિસ્તાનના 3 ફાઇટર જેટ તોડી પાડ્યા

08 May 2025

પાકિસ્તાનના બોર્ડર વિસ્તારમાં બ્લેકઆઉટ

08 May 2025

રાજનાથ સિંહ, CDS, સેનાના ત્રણે પાખના પ્રમુખની ઉચ્ચ સ્તરીય બેઠક

08 May 2025

પાકિસ્તાન દ્વારા 100 મિસાઇલ અને 56 ડ્રોન દ્વારા ભારત પર હુમલો

08 May 2025

સરક્રિકમાં પાકિસ્તાની ડ્રોન ઇન્ટરસેપ્ટ કરાયો