Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Light rain in Delhi-NCR, temperature reaches 26.2 degrees

VIDEO: દિલ્હી-એનસીઆરમાં હળવો વરસાદ, તાપમાન 26.2 ડિગ્રી પર પહોંચ્યું

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હી-એનસીઆરના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. ..છેલ્લા બે-ત્રણ દિવસમાં પડેલો વરસાદ ગરમીમાંથી નોંધપાત્ર રાહત આપવા માટે અપૂરતો સાબિત થયો છે. હવામાન વિભાગે દિલ્હીમાં હળવા વરસાદની આગાહી કરી છે… દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 26.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિવસનું તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. આકાશ આંશિક વાદળછાયું રહ્યું....દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક  84 નોંધાયો છે, જે સંતોષકારક કક્ષામાં છે. NCRના અન્ય શહેરોમાં પણ હવાની ગુણવત્તા સંતોષકારકથી મધ્યમ વચ્ચે છે

App Store