હોમ / ભારત : Life affected by landslides in Manali
VIDEO: મનાલીમાં ભૂસ્ખલનની ઘટનાઓથી જનજીવન પ્રભાવિત
છેલ્લું અપડેટ : 31 Jul 2026
સોર્સ : gstv
હિલસ્ટેશન મનાલીના હાલ બેહાલ છે. ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલનથી વાહનવ્યવહાર થંભીર ગયો. એક તરફ પહાળી વિસ્તારમાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહી રહી છે ઉપરથી ભૂસ્ખલનના કારણે રસ્તાઓ બંધ કરવા પડ્યાં. ઘણી જગ્યાએ રસ્તાઓ તૂટી જતા વાહન વ્યવહારને મોટી અસર પહોંચી હતી.