Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Life affected by incessant rains in Kannur, Kerala

VIDEO: કેરલમના કન્નુરમાં સતત વરસાદથી જનજીવન પ્રભાવિત

Timeછેલ્લું અપડેટ : 06 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેરલમના કન્નુર શહેરમાં સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. કન્નુર ઓલ્ડ સ્ટેન્ડ રોડ સહિત શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદ વચ્ચે વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરતાં લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

App Store