Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Jagannath Rath Yatra completed

VIDEO: જગન્નાથ રથયાત્રા સંપન્ન

Timeછેલ્લું અપડેટ : 28 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઓડિશાના પુરી ખાતે જગન્નાથ ભગવાનની વાર્ષિક રથયાત્રા ધામધૂમપૂર્વક સંપન્ન થઈ છે. નવ દિવસના આ પવિત્ર મહોત્સવ અને નીલાદ્રી વિજય વિધિ બાદ ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને સુભદ્રાજી પોતાના રત્નસિંઘાસન પર બિરાજમાન થઈ ગર્ભગૃહમાં પરત ફર્યા છે. આ ભવ્ય અવસરના અલૌકિક દ્રશ્યો જોવા માટે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સમગ્ર પુરી નગરીમાં ભક્તિમય અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. સુરક્ષા અને વ્યવસ્થા વચ્ચે ઉત્સવ સફળતાપૂર્વક પૂર્ણ થયો.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News