Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Internet services were suspended by the administration amid protests against CEC Gyanesh Kumar at Jantar Mantar

VIDEO: જંતર-મંતર પર સીઇસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રદર્શન વચ્ચે તંત્ર દ્વારા ઇન્ટરનેટ સેવાઓ બંધ કરાઈ

Timeછેલ્લું અપડેટ : 02 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીના  જંતર-મંતર ખાતે દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર  જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન જોવા મલ્યુ.. આ વિરોધ પ્રદર્શન વચ્ચે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે પ્રદર્શન સ્થળ તેમજ તેની આસપાસના તમામ વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. સુરક્ષાના કારણોસર લેવાયેલા આ કડક નિર્ણય વચ્ચે સ્થિતિ વણસી રહી છે.સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મુસાફરો માટે બારાખંભા મેટ્રો સ્ટેશનના તમામ એન્ટ્રી અને એક્ઝિટ ગેટને આગામી આદેશ સુધી તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, સુરક્ષા વ્યવસ્થા અને સ્થિતિને ધ્યાનમાં રાખીને જંતર-મંતર તેમજ તેની આસપાસના વિસ્તારમાં આવેલા અન્ય 12 મેટ્રો સ્ટેશનોને પણ આગામી સૂચના ન મળે ત્યાં સુધી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

App Store