VIDEO: ખરીદનાર નહીં, નિર્માતા બનશે ભારત' , 3 સ્વદેશી યુદ્ધજહાજો કર્યા નૌકાદળને સમર્પિત
સોર્સ : GSTV
પશ્ચિમ બંગાળ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત ત્રણ નૌકાદળના જહાજોઆઈએનએસ દુનાગિરી', સર્વે વેસલ 'આઈએનએસ સંશોધક' અને એન્ટી-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ 'આઈએનએસ અગ્રાય'ને નૌકાદળમાં સામેલ કર્યા. આ પ્રસંગે વડાપ્રધાને જણાવ્યું હતું કે આજના યુગમાં વૈશ્વિક વેપાર અને ડેટા નેટવર્કિંગ મુખ્યત્વે દરિયાઈ માર્ગો પર નિર્ભર છે, તેથી જે દેશની દરિયાઈ શક્તિ મજબૂત હશે, તેનો આર્થિક અને વ્યૂહાત્મક પ્રભાવ પણ વધુ રહેશે. તેમણે કહ્યું કે,આજે ભારત રક્ષા ક્ષેત્રમાં માત્ર એક ખરીદનાર તરીકે રહેવા માંગતું નથી. ભારત એક 'નિર્માતા' બનવા માંગે છે...

