Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Heavy ruckus in Tamil Nadu Assembly: DMK MLAs pushed out over Chief Minister Vijay's corruption charges

VIDEO: તમિલનાડુ વિધાનસભામાં ભારે હોબાળો: મુખ્યમંત્રી વિજયના ભ્રષ્ટાચારના આરોપો સામે DMK ધારાસભ્યો બહાર ખદેડાયા

Timeછેલ્લું અપડેટ : 08 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તમિલનાડુ વિધાનસભામાં મુખ્યમંત્રી સી. જોસેફ વિજય દ્વારા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દસ્તાવેજોને ટાંકીને અગાઉની ડીએમકે સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવતાં ભારે અંધાધૂંધી સર્જાઈ હતી. ડીએમકેના મુખ્ય સચેટક ઈ.વી. વેલુએ આ ટિપ્પણીઓને ગૃહના રેકોર્ડમાંથી હટાવવાની માંગણી કરી હતી. જોકે, કાયદા મંત્રી આર. નિર્મલ કુમારે સરકારિયા કમિશન અને EDના અહેવાલો ટાંકીને મુખ્યમંત્રીના નિવેદનનો બચાવ કર્યો હતો. ભારે હોબાળા અને સૂત્રોચ્ચાર વચ્ચે સ્પીકરે વિરોધ કરી રહેલા ડીએમકે ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કાઢવાનો આદેશ આપ્યો હતો.

App Store