Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Heavy rains increase risk to houses

VIDEO: ભારે વરસાદે મકાનો પર જોખમ વધાર્યું

Timeછેલ્લું અપડેટ : 08 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનનું જોખમ વધ્યું છે. રામનગરના વોર્ડ નંબર 8માં ભૂસ્ખલનના કારણે રહેણાંક મકાનો પર જોખમ ઊભું થયું છે. વરસાદને પગલે જમીન ધસી પડતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારના રહેવાસીઓએ પ્રશાસન સમક્ષ સુરક્ષાની માંગ કરી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્રની ટીમોએ સ્થળનું નિરીક્ષણ કર્યું છે. વધુ નુકસાન ન થાય તે માટે પ્રશાસન દ્વારા જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જોખમવાળા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારવાની તૈયારી છે. સાથે જ ભૂસ્ખલન રોકવા અને અસરગ્રસ્ત મકાનોને સુરક્ષિત રાખવા માટે પ્રશાસન દ્વારા શમન યોજના તૈયાર કરવામાં આવી રહી છે.

App Store