Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Heavy rains flooded Delhi, causing traffic jams

VIDEO: દિલ્હીમાં ભારે વરસાદથી પાણી ભરાયા, ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીમાં ભારે વરસાદને કારણે અનેક મુખ્ય અને કનેક્ટિંગ માર્ગો પર ટ્રાફિકજામ થઈ ગયો.... શહેરના મોટા ભાગોમાં પાણી ભરાઈ ગયા, વૃક્ષ પડ્યા અને લાંબી ટ્રાફિક લાઇન લાગી....મહિપાલપુર, ધૌલા કુઆન, એમબી રોડ, રિંગ રોડ, આઈટીઓ અને પૂર્વ દિલ્હીમાં મુસાફરોને લાંબા વિલંબનો સામનો કરવો પડ્યો...પીડબ્લ્યુડીને પાણી ભરાવાની 66 અને વૃક્ષો પડવાની 17 ફરિયાદ મળી, જ્યારે એનડીએમસીને અનુક્રમે 15-15 ફરિયાદ મળી છે.... દક્ષિણ અને દક્ષિણપૂર્વ દિલ્હી સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યા, જ્યાં મહેરૌલી-બદરપુર રોડ પર ટ્રાફિક ધીમો પડી ગયો હતો.

App Store