Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Heavy rain flooded Gorakhpur

VIDEO: ગોરખપુરમાં ભારે વરસાદથી પાણી ભરાયા

Timeછેલ્લું અપડેટ : 18 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ગત રાત્રે પડેલા મુશળધાર વરસાદને કારણે સમગ્ર શહેરમાં જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે અને લોકોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અનેક ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ જવાથી મોટું નુકસાન થયું છે. સ્થાનિક તંત્ર દ્વારા ડ્રેનેજ સિસ્ટમ સાફ કરીને પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ હજુ પણ અનેક મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરેલા છે.

App Store