Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Heavy rain and floods in Uttarakhand and Uttar Pradesh: 56 people killed in 3 days

VIDEO: ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરનો કહેર: ૩ દિવસમાં ૫૬ લોકોનાં મોત

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા મૂશળધાર વરસાદ અને વાવાઝોડાને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ૨૫થી ૨૭ સપ્ટેમ્બર દરમિયાન વરસાદ સંબંધિત દુર્ઘટનાઓમાં રાજ્યભરમાં કુલ ૫૬ લોકોનાં મોત થયાં છે અને ૪૬ લોકો ઈજાગ્રસ્ત થયા છે. સીતાપુર, લખીમપુર ખેરી, બહરાઈચ અને અયોધ્યા સહિતના અનેક જિલ્લાઓમાં ભારે તારાજી સર્જાઈ છે અને 1 હજારથી વધુ મકાનોને નુકસાન પહોંચ્યું છે....હવામાન પ્રણાલી નબળી પડવા છતાં અનેક નદીઓનું જળસ્તર હજુ પણ વધી રહ્યું છે. વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે તથા અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત હાજર રહીને નાગરિકોને તાત્કાલિક મદદ પૂરી પાડવા કડક સૂચના આપવામાં આવી છે.

App Store