હોમ / ભારત : Fire breaks out at Pune Bank of India
VIDEO: પુણે બેંક ઓફ ઈન્ડિયામાં આગ લાગતા દોડધામ મચી
છેલ્લું અપડેટ : 29 Sept 2026
સોર્સ : gstv
પુણેના લક્ષ્મી રોડ પર આવેલી બેંક ઓફ ઈન્ડિયાની ઓફિસમાં છઠ્ઠા માળે આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની સાત ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી.