Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Fatal accident in Delhi; Car coming at high speed hits autorickshaw, 3 passengers injured

VIDEO: દિલ્હીમાં ગમખ્વાર અકસ્માત; પૂરઝડપે આવતી કારે ઓટોરિક્ષાને મારી જોરદાર ટક્કર, 3 મુસાફરો ઘાયલ

Timeછેલ્લું અપડેટ : 25 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજધાનીમાં માર્ગ અકસ્માતનો સિલસિલો યથાવત છે. મોડી રાત્રે ITO થી આનંદ વિહાર તરફ જઈ રહેલી એક ઓટોરિક્ષાને પાછળથી આવતી પૂરઝડપે દોડતી કારે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઓટોરિક્ષા પલટી મારી ગઈ હતી અને તેમાં સવાર ત્રણ મુસાફરો ઘાયલ થયા હતા.

App Store