Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Fake police officer arrested in Noida

VIDEO: નોઈડામાં નકલી પોલીસ અધિકારી ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશના નોઈડામાં દિલ્હી પોલીસના સબ-ઇન્સ્પેક્ટર તરીકે રોફ જમાવતા એક નકલી પોલીસ અધિકારીની પોલીસે ધરપકડ કરી હતી . આરોપી ખાકી વર્દી પહેરીને અને બોગસ ઓળખપત્ર બતાવીને લોકો પર રોફ જમાવતો હતો અને વસૂલી કરવાનો પ્રયાસ કરતો હતો. સ્થાનિક પોલીસને શંકાસ્પદ વર્તણૂકની બાતમી મળતાં જ દરોડો પાડીને આ શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી દિલ્હી પોલીસનો ગણવેશ, બોગસ આઈડી કાર્ડ અને અન્ય વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા . પોલીસે ગુનો દાખલ કરીને આ નકલી સબ-ઇન્સ્પેક્ટરે ભૂતકાળમાં કેટલા લોકોને શિકાર બનાવ્યા હતા અને તેની સાથે અન્ય કોણ સામેલ છે તે દિશામાં ઘેરી તપાસ શરૂ કરી હતી .

App Store