Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Election Commission Disclosure: 2.73 Crore New Young Voters Added to the Country After the Start of the Sir Process

VIDEO: ચૂંટણી પંચનો ખુલાસો: એસઆઈઆર પ્રક્રિયા શરૂ થયા પછી દેશમાં 2.73 કરોડ નવા યુવા મતદારો ઉમેરાયા

Timeછેલ્લું અપડેટ : 25 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું છે કે ૨૦૨૫માં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન  પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી દેશભરમાં ૧૮થી ૨૮ વર્ષની વયના ૨.૭૩ કરોડ નવા મતદારોનો ઉમેરો થયો છે….આ આંકડા એવા અહેવાલો વચ્ચે આવ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સુધારણાના અભાવે યુવાનોની નોંધણી અટકી ગઈ છે. જોકે, ચૂંટણી પંચે આ દાવાને ફગાવતા સ્પષ્ટ કર્યું છે કે મતદાર યાદી સતત અપડેટ થાય છે. રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ્સ એક્ટ હેઠળ પાત્ર નાગરિકો વાર્ષિક સુધારણાની રાહ જોયા વિના ગમે ત્યારે પોતાના નામ નોંધાવી શકે છે.

App Store