Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Eknath Shinde country's biggest traitor, people like this should not be respected: Sanjay Raut

VIDEO: એકનાથ શિંદે દેશના સૌથી મોટા ગદ્દાર, આવા લોકોને સન્માન ન આપવું જોઈએ: સંજય રાઉત

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર નિવેદનબાજી ગરમાઈ છે. શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે એક પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે પર આકરા પ્રહારો કર્યા છે.

App Store

સંજય રાઉતે જણાવ્યું હતું કે, "...એકનાથ શિંદે આ દેશના સૌથી મોટા "ગદ્દાર" છે... આવા લોકોને સન્માન આપવું જોઈએ નહીં. આનાથી પક્ષના કાર્યકરોમાં ખોટો સંદેશ જાય છે અને તેમની લાગણીઓને ઠેસ પહોંચે છે."

ઉલ્લેખનીય છે કે, શિવસેનામાં પડેલા ભાગલા અને સત્તા પરિવર્તન બાદથી જ ઉદ્ધવ ઠાકરે જૂથ અને એકનાથ શિંદે જૂથ વચ્ચે શાબ્દિક યુદ્ધ સતત ચાલતું રહે છે, જેમાં સંજય રાઉત વિપક્ષ તરફથી સતત પ્રહારો કરી રહ્યા છે.