Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : ED big raids: Karnataka minister Satish Jarkiholi and his family's properties under scanner

VIDEO: ઇડીના મોટા દરોડા: કર્ણાટક મંત્રી સતીશ જરકીહોલી અને તેમના પરિવારની મિલકતો તપાસના ઘેરામાં

Timeછેલ્લું અપડેટ : 09 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નવા પીએમએલએ કેસ અંતર્ગત કર્ણાટકના જાહેર બાંધકામ વિભાગના મંત્રી સતીશ જરકીહોલી સાથે જોડાયેલી મિલકતો પર દરોડા પાડ્યા છે. બેંગલુરુ અને બેલાગાવીમાં ૧૮ સ્થળો પર ચાલી રહેલી આ તપાસમાં તેમનાં સાંસદ પુત્રી પ્રિયંકા જરકીહોલી અને સાળા મંજુનાથના ઠેકાણાઓ પણ સામેલ છે.ઇડીએ સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહી મંજુનાથ સામેના એક્સાઇઝ કેસથી અલગ છે અને મંત્રી વિરુદ્ધનો એક સ્વતંત્ર મામલો છે. ડીકે શિવકુમારની આગેવાની હેઠળની સરકારમાં મંત્રી પર થયેલી આ કાર્યવાહીથી રાજકીય વર્તુળોમાં ગરમાવો આવી ગયો છે.

App Store