Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Don't do politics in the name of children Rahul Gandhi: Sambit Patra

VIDEO: બાળકોના નામ પર રાજનીતિ ન કરે રાહુલ ગાંધીઃ સંબિત પાત્રા

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાજપ સાંસદ સંબિત પાત્રાએ રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સનો પલટવાર કરતા કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે બાળકો દેશનું ભવિષ્ય છે અને તેમની રાજનીતિ કરવી યોગ્ય નથી. આ સાથે તેમણે કહ્યું કે, ૨૦ તારીખે દિલ્હીમાં યોજાયેલ સંસદ માર્ચ પ્રદર્શન દરમિયાન કોઈ ગોળીબાર થયો ન હતો. તેમણે આ મામલાને અત્યંત સંવેદનશીલ ગણાવ્યો અને વિરોધ પક્ષ પર ગંભીર આક્ષેપો કર્યા.  

App Store