Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Direct flight service between Kochi-Riyadh: Saudi's ‘Flynas’ airline joins airport network

VIDEO: કોચી-રિયાધ વચ્ચે સીધી ફ્લાઈટ સેવા: સાઉદીની ‘ફ્લાયનાસ’ એરલાઈન એરપોર્ટ નેટવર્કમાં જોડાઈ

Timeછેલ્લું અપડેટ : 02 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડતેના વૈશ્વિક એરલાઈન નેટવર્કનો વિસ્તાર કરતા સાઉદી અરેબિયાની લો-કોસ્ટ એરલાઈન 'ફ્લાયનાસ' સ્વાગત કર્યુ..ફ્લાયનાસ દ્વારા કોચી અને રિયાધ વચ્ચે સીધી ફ્લાઈટ સેવાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.આ નવી હવાઈ સેવા સપ્તાહમાં ત્રણ દિવસ ઓપરેટ થશે, જેનાથી સાઉદી અરેબિયામાં રહેતા ભારતીય પ્રવાસીઓ અને સસ્તા ભાડામાં પ્રવાસ કરવા ઈચ્છતા મુસાફરોને મોટો લાભ મળશે. કોચિન એરપોર્ટ પરથી રિયાધ માટેની સીધી ફ્લાઈટ શરૂ થવાને કારણે કેરળ અને સાઉદી વચ્ચેનો પ્રવાસ વધુ સરળ, ઝડપી અને આર્થિક બનશેઆ એરલાઈનના આગમનથી આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને મુસાફરોને વધુ એક બજેટ-ફ્રેન્ડલી વિકલ્પ મળશે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News