Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Devotees bowed their heads at the feet of Hanuman Dada at the Sangam

VIDEO : સંગમ તટ પર 'બજરંગબલી'ના નાદનો ગુંજારવ, હજારો શ્રદ્ધાળુઓએ હનુમાન દાદાના ચરણોમાં ઝુકાવ્યું શીશ

Timeછેલ્લું અપડેટ : 12 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પ્રયાગરાજમાં જેઠ માસના બીજા મંગળવારે ધાર્મિક આસ્થાનો ઘોડાપૂર ઉમટ્યું હતું. આ પવિત્ર અવસરે સવારથી જ સુપ્રસિદ્ધ બડે હનુમાન મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સંગમ તટ પર સ્થિત આ મંદિરમાં ભક્તોએ કતારબદ્ધ ઊભા રહીને હનુમાન દાદાના દર્શન કર્યા હતા અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન અને સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તાર જય શ્રી રામ અને બજરંગબલીની જય ના નાદથી ગુંજી ઉઠ્યો હતો.

App Store