Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Devastation due to cloudburst in Pahalgam

VIDEO: પહેલગામ માં વાદળ ફાટતાં તબાહી

Timeછેલ્લું અપડેટ : 12 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જમ્મુ-કાશ્મીરના દક્ષિણ કાશ્મીર સ્થિત પહેલગામમાં વાદળ ફાટ્યા બાદ ફ્લેશ ફ્લડની સ્થિતિ સર્જાઈ છે. નલ્લા આવૂરા વિસ્તારમાં આવેલા અચાનક પૂરના કારણે મોટા પાયે નુકસાન થયું છે. ભારે પાણીના પ્રવાહ સાથે કાટમાળનો ઢગલો અને કાદવ ફેલાઈ ગયો છે, જેના કારણે સ્થાનિક વિસ્તારો પ્રભાવિત થયા છે. અનેક સ્થળોએ પાણી ભરાઈ જતાં અવરજવરમાં મુશ્કેલી ઉભી થઈ છે. વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કુદરતી આફત બાદ વિસ્તારમાં નુકસાનનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે.

App Store