VIDEO: દિલ્હીમાં ૧૮ વર્ષમાં સપ્ટેમ્બર મહિનાની સૌથી ઠંડી સવાર નોંધાઈ, લઘુત્તમ તાપમાન ઘટીને ૨૧ ડિગ્રી સેલ્સિયસ થયું
સોર્સ : gstv
દિલ્હીમાં સપ્ટેમ્બર મહિનાની સવાર અસામાન્ય રીતે ઠંડી રહી, જેમાં સફદરજંગ વેધશાળામાં લઘુત્તમ તાપમાન ઘટીને 1 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. હવામાન વિભાગના આંકડા મુજબ, વર્ષ 2001 પછી સપ્ટેમ્બરમાં નોંધાયેલું આ બીજું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન છે....વીકએન્ડ દરમિયાન થયેલા વરસાદ અને વાદળછાયા વાતાવરણના કારણે તાપમાનમાં આ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. મહત્તમ તાપમાન ૨૯.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા ૫.૧ ડિગ્રી ઓછું હતું. હવામાન વિભાગ પ્રમાણે દિલ્હીમાં સાથે હળવા વરસાદ અને તેજ પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી છે...

