Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Delhi Detention Case: Special Hearing of Supreme Court, seeks response from Central Government

VIDEO: દિલ્હી અટકાયત કેસ: સુપ્રીમ કોર્ટની વિશેષ સુનાવણી, કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો

Timeછેલ્લું અપડેટ : 11 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીમાં પ્રતિબંધ દરમિયાન થયેલી અટકાયતો અંગે સુપ્રીમ કોર્ટે વિશેષ સુનાવણી યોજી હતી. ન્યાયામૂર્તિ જોયમાલ્ય બાગચી અને વી. મોહનાની ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે કોઈપણ ગેરકાયદેસર અટકાયત ન થવી જોઈએ અને શાંતિપૂર્ણ પ્રદર્શનો પર પ્રતિબંધ ન હોવો જોઈએ. સાથે જ, પ્રદર્શનકારીઓને પણ શાંતિ જાળવવા તાકીદ કરવામાં આવી છે….સર્વોચ્ચ અદાલતે સોલિસિટર જનરલ તુષાર મહેતાને દિલ્હી મેટ્રોનું સંચાલન સામાન્ય રાખવા અને કાયદો-વ્યવસ્થાને ધ્યાનમાં રાખી ઇન્ટરનેટ સેવામાં વિક્ષેપ ન પડે તેની ખાતરી કરવા સૂચના આપી છે. 9 ઓક્ટોબરના આદેશના કથિત ઉલ્લંઘન અને ગેરકાયદેસર અટકાયતોની તાકીદની અરજીઓ પર આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

App Store