VIDEO: પીઓકેમાં પાકની ક્રૂરતા: જૂનથી અત્યાર સુધીમાં 90 લોકોના મોત
સોર્સ : gstv
ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાન પર POKમાં ચૂંટણી ખોટી રીતે યોજી હોવલાનો આરોપ લગાવ્યો…પાકિસ્તાન ગેરકાયદેસર રીતે POK પર પોતાના નિયંત્રણને કાયદેસર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. MEAના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ચૂંટણીઓ હત્યાઓ, દમન અને વિરોધને છુપાવી શકતી નથી. જૂન મહિનાથી ઓછામાં ઓછા ૯૦ નાગરિકોના મોત થયા છે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને માનવાધિકાર ઉલ્લંઘન માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવવા વિનંતી કરી. આ ચૂંટણીઓ ગોટાળા અને હિંસાના આરોપો વચ્ચે યોજાઈ હતી.

