Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Complaint against BJP President in Haridwar

VIDEO: હરિદ્વારમાં ભાજપ પ્રમુખ સામે ફરિયાદ

Timeછેલ્લું અપડેટ : 31 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તરાખંડના હરિદ્વારમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે, જ્યાં કોંગ્રેસે ભાજપના પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી . કોંગ્રેસ દ્વારા યોજાયેલી રેલી પૂર્ણ થયા બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ અને તેમના સમર્થકોએ તે સ્થળ પર ગંગાજળ છાંટીને શુદ્ધિકરણ કર્યું હોવાનો આક્ષેપ કરાયો હતો . કોંગ્રેસના નેતાઓએ આ કૃત્યને વિપક્ષ અને સામાન્ય જનતાનું અપમાન ગણાવીને ભારે વિરોધ દર્શાવ્યો છે. પક્ષના અગ્રણીઓએ સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચી આરોપીઓ સામે તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઘટનાને પગલે હરિદ્વારમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે રાજકીય ઘર્ષણ વધુ તીવ્ર બન્યું હતું 

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News