Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : CM Yogi hits out at the previous government at the launch of Bharat Taxi Service in UP..said.. Before 2017, there was chaos in UP

VIDEO: યુપીમાં ભારત ટેક્સી સર્વિસના લોન્ચિંગ સમયે સીએમ યોગીનું પૂર્વ સરકાર પર નિશાન..કહ્યું.. 2017 પહેલા યુપીમાં અરાજકતા હતી

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશમાં 'ભારત ટેક્સી સર્વિસ'ના લોન્ચિંગ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 2017 પહેલાની સ્થિતિ યાદ અપાવતા પૂર્વ સરકારો પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, વર્ષ 2017 પહેલા ઉત્તર પ્રદેશમાં મહિનાઓ સુધી કરફ્યુ રહેતો, દંગાઓ થતા અને અરાજકતા ચરમસીમાએ હતી. લોકો ટેક્સી કે થ્રી-વ્હીલરમાં બેસી ભાડું પણ આપતા નહોતા, જ્યારે સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા ગુંડાઓ ટેક્સી ડ્રાઈવરને મારીને વાહનો લૂંટી લેતા હતા. મેરઠમાં તો ચોરીના વાહનોનું સ્ક્રૅપિંગ કરી ચેસિસ બદલી દેવાતી હતી. વધુમાં તેમણે ઉમેર્યું કે ટુ-વ્હીલર કે ફોર-વ્હીલરની તો વાત છોડો, ભેંસાગાડી ચાલક લઘુશંકા માટે ઊભો રહે તો ભેંસ પણ ગાયબ થઈ જતી હતી.

App Store