VIDEO: જયપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં CM ભજનલાલ શર્માનો રોડ શો
સોર્સ : gstv
જયપુરમાં 2026ની શહેરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ રોડ શો યોજ્યો હતો. રોડ શો દરમિયાન ભાજપના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ચૂંટણી પ્રચારમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ મદન રાઠોડ અને ચૂંટણી પ્રભારી હરીશ દ્વિવેદી પણ જોડાવાના છે. ચૂંટણીને લઈને ભાજપ દ્વારા જયપુરમાં પ્રચાર અભિયાન તેજ કરવામાં આવ્યું છે. રોડ શો દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

