Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Child Protection Act Above Religious Customs: Kerala High Court Rejects Accused's Petition on Relationship with Minors

VIDEO: બાળકોની સુરક્ષા કાયદો ધાર્મિક રિવાજોથી ઉપર: કેરળ હાઈકોર્ટે સગીરા સાથેના સંબંધ પર ફગાવી આરોપીની અરજી

Timeછેલ્લું અપડેટ : 02 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેરળ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે બાળકોની સુરક્ષા સંબંધિત કાયદાઓ કોઈપણ ધાર્મિક રિવાજોથી ઉપર છે અને ૧૮ વર્ષથી ઓછી ઉંમરની સગીરા સાથે જાતીય સંબંધ બાંધવો એ ગુનો છે. પલક્કડ જિલ્લાના આ કેસમાં ૨૭ વર્ષીય આરોપીએ લગ્નનો દાવો કરી કેસ રદ કરવાની માંગ કરી હતી, જે હાઈકોર્ટે ફગાવી દીધી છે..ન્યાયાધીશ જોબિન સેબેસ્ટિયનની બેન્ચે જણાવ્યું કે સગીરાના કિસ્સામાં ધાર્મિક લગ્ન આરોપીને કોઈ કાનૂની રક્ષણ આપતા નથી. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

App Store